ધારો કે ક્રિકેટર વિદ્યાર્થી હોય તો

ધારો કે ક્રિકેટર વિદ્યાર્થી હોય તો….

રાહુલ દ્રવિડ : યુનીવર્સીટી ટોપર..

સેહવાગ : ભણે કઈ નહિ અને બાપુ માર્ક જોર લાવે…

સર રવીન્દ્ર જાડેજા : વિશ્વનો એકમાત્ર એવો વિદ્યાર્થી જે એક સેમેસ્ટરમાં જ પી.એચ.ડી ની પદવી હાસલ કરે…

વિરાટ કોહલી : કલાસમેટ હાયરે ઝગડા જ કર્યે રાખે, પરીક્ષમાં કોપી કરવામાં અવ્વલ, જો ફેઈલ થાય તો પ્રોફેસરની વગાડી મુકે…

સચિન : તે તો બોસ પ્રોફેસર હોય, વિદ્યાર્થી નહિ. છતાં તેને કઈક શીખવા માટેની ધગસ હોય અને નોલેજ અપડેટ કર્યા જ કરે…તે એક જ પ્રોફેસર એવો હોય કે જેના લેક્ચરમાં ૧૦૦ % હાજરી હોય…બોસ…સચિન છે…!

નેહરા : હમેશા પરીક્ષામાં બીજાને મદદ કરે..પકડાય જાય અને સુપરવાઈઝર એને જ બહાર કાઢી મુકે…

એમ.એસ.ધોની : એકમાત્ર એવો વિદ્યાર્થી જે પરીક્ષાના પેલા બે કલાકમાં ફક્ત ટાઈમ પાસ કરે, છેલ્લા કલાકમાં ફટોફટ પરીક્ષા પૂરી કરે અને પાછો “એ” ગ્રેડ આવે…!

અને છેલ્લે આપડા ગેઈલ બાપુ

ગેઈલ: બંક મારીને ડાન્સબારમા ગંગનમ સ્ટાઈલ પર ડાંસ કરવા જતો રહે ….

funny

એક દિવસે કેટલાક બદમાસ છોકરાઓ રસ્તે જતી ચોક્રિયો ને ચીડવતા હતા
ત્યાં કોલેજ ની છોકરીયો આવી તો એક છોકરો બોલ્યો અલ જુઓ આસમાન માંથી પરીઓ ધરતી પર ઉતરી છે આજે
તો એક છોકરી એ જવાબ આપ્યો અરે સાંભળો પરીઓ આપડે ભૂલથી
પરીલોક ની જગ્યા એ પ્રાણી સંગ્રાલય માં આવી ગયા લાગે છે જુઓ અહી જાનવરો બૂમો પડે છે ………….

ફક્ત ચાર પેરાશુટ.

એક એરોપ્લેન માં સચિન તેંદુલકર, મુકેશ અંબાની, રાહુલ ગાંધી, નરેન્દ્ર મોદી અને એક નાની છોકરી સફર કરી રહ્યા હતા.
અચાનક જ એરોપ્લેન માં ખરાબી આવી ગઈ, ને હવે એરોપ્લેન માં ચાર જ પેરાશુટ હતા.
પહેલા જ સચિન તેંદુલકર એ કહ્યું કે ક્રિકેટ ને મારી ખુબ જ જરૂર છે ને એ પેરાશુટ લઇ ને કુદી ગયો.
મુકેશ અંબાની એ કહ્યું કે ઉદ્યોગો ને મારી જરૂર છે ને એ પેરાશુટ લઇ ને કુદી ગયો.
રાહુલ ગાંધી એ કહ્યું કે ભારત દેશ ને મારી જરૂર છે ને એ પેરાશુટ લઇ ને કુદી ગયો.
હવે છેલ્લે એ એક જ પેરાશુટ વધ્યું હતું તો નરેન્દ્ર મોદી એ નાની છોકરી ને કીધું કે બેટી તું દેશ નું ભવિષ્ય છે. આ છેલ્લું પેરાશુટ લઇ ને તું કુદી જા.
તો નાની છોકરી એ કીધું કે આપની પાસે તો બે પેરાશુટ છે ..!!
રાહુલ ગાંધી તો મારું સ્કૂલ નું બેગ લઇ ને કુદી ગયા.

politics

રાહુલ ગાંધીઃ સોનીયા ગાંધી ને કહે ક્યા સુધી આપણે દેશ ને લુટશું?
સોનીયા ગાંધીઃ જબ તક હૈ જાન
રાહુલ ગાંધીઃ સાથ કોણ આપશે ?
સોનીયા ગાંધીઃ સન ઓફ સરદાર

બે દીકરા

ચુંટણી નો સમય હતો.
ભાજપ ના નેતા ની પત્ની પ્રેગ્નેટ હતી તેને હોસ્પિટલ માં દાખલ કરી
ભાજપ ના નેતા બહાર ઉભા હતા.
નર્સ આવી ને બોલ્યા :- નેતાજી તમારા પત્ની બે પુત્રો ની માતા બન્યા છે.
ભાજપ ના નેતા :- ત્રણ થી ઓછા હોય જ ના સકે આ કોંગ્રેસ વાળા ની ચાલ લાગે છે.

આપડે દેશ ને આ

એકઃ છોકરા એ પૂછ્યું કે આપડે દેશ ને આ રિતે ક્યાં લાગી ગુમરાહ કરશું.
તો તેની મમ્મી એ કહ્યું કે જબ તક હૈ જાન .
તો છોકરા એ કહ્યું કે આમાં આપડો સાથ કોણ દેશે .
તો મમ્મી એ કહ્યું કે સન ઓફ સરધાર .