છોકરીઃ હું મરી જાઉં તો?
છોકરોઃ તો હું ગાંડો થઈ જાઉં.
છોકરીઃ પછી તું કોઈ બીજી છોકરીને પ્રેમ કરે ખરો?
છોકરોઃ અરે ગાંડી, ગાંડો તો ગમે તે કરે…!!
Category Archives: Love
કયું સ્ટેસન આવ્યું…..
એક વાર ટ્રેન માં એક છોકરી મુસાફરી કરતી હતી
તે અંધ હોવાથી તેને બાજુમાં બેસેલ છોકરાને પૂછ્યું
“કયું સ્ટેસન આવ્યું”
તો છોકરો બોલ્યો ,
ફ્રેન્ડશીપ કરે તો કહું
છોકરી બોલી: “લે સુરત આવી ગયું”
બેચ દેતે
બિકતા અગર પ્યાર ,
કૌન નહિ ખરીદતા !
બિકતી અગર ખુશિયા ,
કૌન ઉસે બેચતા !
દર્દ અગર બિકતા તો
હમ આપસે ખરીદ લેતે
ઔર આપકી ખુશીયો કે લિયે
ખુદ કો બેચ દેતે
{BHUMI GONDALIYA સુરત }
શીખામણ
એક છોકરો બાઈક લઈને જતો હતો
બાજુ માં એક સ્કૂટી વાડી છોકરી એ સાઈડ મારી
છોકરા એ કહ્યું :- હેય ભેસ ……
છોકરી બોલી :- તું ગધેડો ….
આગળ જતા છોકરી ભેસ સાથે અથડાઈ
શીખામણ :- છોકરા ઓં ગમે તેટલું સારું બોલે પણ છોકરી ઓ ઉધું સમજે છે
રણમલ ગોહીલ
સસુરાલ લેકે જાના હે !
દેખો મોસમ કિતના સુહાના હે
ઠંડી હવા કા ભી જમાના હે
એક – દો SMS તો કરદો
ક્યાં BALANCE સસુરાલ લેકર જાના હે
TO : MY ALL FRIENDS
{ભૂમિ GONDALIYA સુરત }
TAJMAHAL
તાજમહાલ કો દેખકર શાહજહાં કા પોતા બોલા
મેરે પાસ ભી બેંક BALANCE હોતા અગર
અગર……………………………………………………………………
અગર ………….. દાદા દીવાના ના હોતા
–
ભૂમિ GONDALIYA સુરત

નાસીપાસ…
એક ખેડૂત ના છોકરા ને કોલેજ માં ભણતા ભણતા એક છોકરી સાથે પ્રેમ થઇ ગયો.
પણ છોકરી બેવફા નીકળી.. કોઈ બીજા છોકરા સાથે પરણી ગયી..
પેલો છોકરો નાસીપાસ થઇ ગયો. એણે કોલેજ માં notice board પર લખ્યું કે LOVE કરવા કરતા ખેતર માં બે વીંઘા ઘઉં કરવા સારા.

મારી આંખ
એક ગામડું હતું તેમાં એક છોકેરી હતી એટલી બધી સુંદર કે નાપુછો વાત પણ ઈશ્વરે તેને આખો નહોતી આપી..
તેના પડોસ માં એક છોકરો મામા ને ઘરે આવ્યોહતો તેને આ છોકરી ગમી ગઈ તે બને ની દોસ્તી થઇ ગઈ પણ છોકરીને નતી ખબર કે પોતે ખુબ સુંદર છે અને છોકરો સહેજ શ્યામ હતો
થોડાક દિવસો માં કોઈ એ તેને આખો આપી છોકરીને ખબર પડી કે પોતે ખુબ સુંદર છે અને છોકરો સહેજ શ્યામ છે….
તે છોકરીએ પત્ર લખ્યો કે તે મને દોસ્ત બનાવી પણ મને કોઈએ આંખો આપી છે, હું તારી દોસ્તી ની કદર કરું છું પણ તું તારા માટે કોઈક બીજી ને પસંદ કરીલે જે…………..
પછી છોકરા નો પત્ર આવ્યો કે હું તો મારા માટે કોઈક ને ગોતી લીસ પણ તું મારી આખો નું ધ્યાન રાખજે…..આજ કહું છું તને .
ખર્ચા હો ગયા
શાહજહાં ને તાજમહાલ બનવાયા ઉસકે મિનારે દેખે
ઉસકો આગે સે દેખા , ઉસકો પિછે સે દેખા ઔર સર પર હાથ રખકે બોલા
સાલા રમત – રમત મેં બહુત ખર્ચા હો ગયા
{ભૂમિ GONDALIYA સુરત }
ભાઈ મિલે
કિસીકો દિલ તો કિસીકો દિલદાર મિલે
કિસીકો ફુલ તો કિસીકો ફુલહાર મિલે
કિસીકો ખુશી તો કિસીકો પ્યાર મિલે
પર હર જનમમે હમે આપ જેસા ” ભાઈ ” મિલે
ભૂમિ GONDALIYA સુરત