પિતા:રાજુ, તું દરેક વખતે ઈતિહાસમાં શા માટે નાપાસ થઇ જાય છે?
રાજુ:કારણ કે આ વિષય ના બધા પ્રશ્નો તે સમય ના હોય છે જ્યારે મારો
જન્મ પણ નહોતો થયો.
Category Archives: Family Matters
અક્કલ મોટી કે ભેસ
સોહન:સોનલ, કહે તો – અક્કલ મોટી કે ભેસ ?
સોનલ:ભાઈ , પહેલા બંને ના જ્નમદિવસ કહો ,પછી જ ખબર પડશે કે કોણ મોટું છે?
શિક્ષક અને વિદ્યાર્થી
શિક્ષક:જ્યાં ખૂબ વરસાદ પડે છે ત્યાં કઈ વસ્તુ વધારે પેદા થાય છે?
વિદ્યાર્થી:જી , કીચડ.
સોને કી લંકા
પિતાજી:લંકા કો ‘સોને કી લંકા ‘ ક્યોં કહતે થે?
પુત્ર:ક્યોંકી વહાઁ કુંભકર્ણ જેસે સોનેવાલે લોગ રહેતા થે.
વિશેષ
કુંભકર્ણ :યહ રાવણ કા ભાઈ થા.કહતે હેં કી વહ સિર્ફ ભૂખ લગને પર હી નીંદ સે ઉઠતા થા ઔર ઢેર સારા ભોજન કરકે ફિર સો જાતા થા!
લાફિંગ ઝોન
નટુની મમ્મી:મેં તને બગીચામાંથી પૂજા માટે ફક્ત ફૂલ તોડવાનું કહ્યું હતું ,તું આખી ડાળી કેમ તોડી લાવ્યો?
નટુ:કેમ કે ત્યાં બોર્ડ માર્યું હતું કે અહીંથી ફૂલો તોડવાની મનાઈ છે . મને થયું ડાળી વિશે આવી કોઈ સૂચના નથી લખી એટલે ડાળી જ તોડીને લેતો જાઉં ! !
દસમુ ધોરણ
શીતલ: માધવ! મારા માટે મંગાવેલી દસમા ધોરણ ની ચોપડી તું લાવ્યો?
માધવ: દસમાં ધોરણ ની તો નહિ મળી તેથી પાંચમા ધોરણ ની બે ચોપડી
લઇ આવ્યો. ચાલશે ને?
funny
એક દિવસે કેટલાક બદમાસ છોકરાઓ રસ્તે જતી ચોક્રિયો ને ચીડવતા હતા
ત્યાં કોલેજ ની છોકરીયો આવી તો એક છોકરો બોલ્યો અલ જુઓ આસમાન માંથી પરીઓ ધરતી પર ઉતરી છે આજે
તો એક છોકરી એ જવાબ આપ્યો અરે સાંભળો પરીઓ આપડે ભૂલથી
પરીલોક ની જગ્યા એ પ્રાણી સંગ્રાલય માં આવી ગયા લાગે છે જુઓ અહી જાનવરો બૂમો પડે છે ………….
સપનામાં…
પતિઃ કાલે સપનામાં એક છોકરી આવી હતી
પતિઃ કાલે સપનામાં એક છોકરી આવી હતી. એટલી સુંદર હતી કે કહી નથી શકતો.
પત્નીઃ એકલી આવી હશે.
પતિઃ તને કેવી રીતે ખબર?
પત્નીઃ કારણ કે એનો પતિ મારા સપનામાં આવેલો.
પત્ની…
પતિએ પત્નીને કહ્યું કે, તમારૂં બચવું મુશ્કેલ છે!
બચવું મુશ્કેલ છે
ગંભીર રીતે બિમાર પડેલા પતિને લઈ પત્ની ડોક્ટર પાસે પહોંચી.
ડોક્ટર- તમારા પતિને રોજ સ્વાસ્થ્યવર્ધક નાસ્તો આપવાનું રાખો… તેમને ખુશ અને સારા મૂડમાં રાખો. ટેસ્ટી ડિનર બનાવો અને તમારા પ્રોબ્લમની તેમની સાથે ચર્ચા ન કરો. તેમની સામે ટીવી સીરિયલો ન જૂઓ નવા કપડાંની ડિમાન્ડ ન કરો. જો આટલું એક વર્ષ સુધી કરશો તો તમારા પતિ સારા થઈ જશે.
પતિ પત્ની દવાખાનેથી ઘરે આવી રહ્યા હતા. ત્યારે પતિએ પત્નીને પુછ્યું, ડોક્ટરે શું કહ્યું? પત્ની- તમારૂં બચવું મુશ્કેલ છે.
દુવા…..
ખુદા સે મેને એક દુવા માગી .
દુવા મેં અપની મોત માગી .
ખુદાને કહા કી મોત તો મેં તુજે દે શકતા હું .
મગર ઉસકો ક્યાં કહું ?
જિસ દોસ્ત ને આજ કે દિન દુવા મેં તેરી જિંદગી માગી હૈ.