તાજમહેલ….

અરે એ તાજમહેલ તને તો એ ગુલમ્હોર લાગે છે.
છેડાતી ચાંદની માં આરસ તનો અવતાર લાગે છે.
પણ……….
મળે જો શાહજહાં તો આટલો પેગામ દેજે કે………
તાજમહેલ નીચે સુતેલી મુમતાજ ને પથ્થરનો ભાર લાગે છે.

દુવા…..

ખુદા સે મેને એક દુવા માગી .
દુવા મેં અપની મોત માગી .
ખુદાને કહા કી મોત તો મેં તુજે દે શકતા હું .
મગર ઉસકો ક્યાં કહું ?
જિસ દોસ્ત ને આજ કે દિન દુવા મેં તેરી જિંદગી માગી હૈ.

મરી જાઉં તો?

છોકરીઃ હું મરી જાઉં તો?
છોકરોઃ તો હું ગાંડો થઈ જાઉં.
છોકરીઃ પછી તું કોઈ બીજી છોકરીને પ્રેમ કરે ખરો?
છોકરોઃ અરે ગાંડી, ગાંડો તો ગમે તે કરે…!!

વો ખોયા…

લડકા ને લડકી કો PARPOSE કિયા લડકી ને ઉસે REJECT કર દિયા પર લડકા ફિર ભી ખુશ થા ઉસકે દોસ્તોને પૂછા કી REJECT હોકર ભી ખુશ કયો હે ?
લડકા :મેને વો ખોયા હૈ જો મેરા નહિ થા
પર ઉસને વો ખોયા હૈ જો સિર્ફ ઉસકા થા …..

શીખામણ

એક છોકરો બાઈક લઈને જતો હતો
બાજુ માં એક સ્કૂટી વાડી છોકરી એ સાઈડ મારી
છોકરા એ કહ્યું :- હેય ભેસ ……
છોકરી બોલી :- તું ગધેડો ….
આગળ જતા છોકરી ભેસ સાથે અથડાઈ
શીખામણ :- છોકરા ઓં ગમે તેટલું સારું બોલે પણ છોકરી ઓ ઉધું સમજે છે

રણમલ ગોહીલ

એક ગધેડાની આશા…

એક ગધેડો – યાર મારો માલિક મને ખૂબ જ મારે છે..!

બીજો ગધેડોઃ તો ભાગી જા ને બે..!!

પહેલા વાળો ગધેડોઃ ભાગી તો જતો પણ અહીં ફ્યૂચર થોડું બ્રાઇટ લાગે છે, જ્યારે માલિકની સુંદર દીકરી કોઈ મસ્તી કરે છે તો માલિક ઘણી વખત બોલે છે, “સુધરી જા, સુધરી જા, નહીં તો તારા લગ્ન કોઈ ગધેડા સાથે કરાવી દઈશ..”

એ આશાએ બેઠો છું.

નામ શું છે!

પાયલ : આ છોકરો સરસ છે તને તેનું નામ આવડે છે !
ભૂરી : હા મને તે છોકરા નું નામ આવડે છે .
પાયલ : તો મને કે ને તને કેવી રીતે ખબર
ભૂરી : હું કાલે બેંક માં ગઈ હતી ત્યાં તે બેઠો હતો
અને તેની બારી સામે લખ્યું હતું કે ” ચાલુ ખાતું ”
{ભૂમિ GONDALIYA સુરત }

ઈન્ટરનેટ

છોકરીઓ : તમે છોકરાઓ આટલા બધા સ્માર્ત કેમ હોઉં છો ?
છોકરાઓ : અમને ભાવાગને જાતે બનાવ્યા છે ”’
છોકરીઓ : ઓ હો હો વાત તો જાણે એવી કરો છો કે આમને તો ભગવાને
જાણે ઇન્ટરનેટ ઉપર થી ડાઉન લોઅડ કાર્યા હોય ………………
મયુર વાછાણી સુરત