બુધ્ધુરામ : અરે ભોલુરમ , કાલે તો તમારું લગન છે , તો આજે આમ ઉદાસ કેમ બેઠા છો ?
ભોલુરમ : અરે શું કહું દોસ્ત , છોકરીવાળાએ કહેવડાવ્યું છે કે જાનમાં માણસો ઓછા લાવજો .
બુધ્ધુરામ : તેથી શું થયું ?
ભોલુરમ : અરે મને ચિંતા છે કે મારા બાપુજી મને લઇ જશે કે નહિ ? !
**************************************