અબોલા

એક પતિ અને પત્ની વચ્ચે
જગડો થયો. એટલે ઘણા દિવસ થી અબોલા હતા. બધો જ વ્યવહાર ચિટ્ઠી પર લખી ને થતો. એક દિવસ પતિ ને બીજે દિવસે સવારે બહારગામ જવાનું હતું. વહેલી સવારે ટ્રૈન પકડવાની હતી. તેણે ચિટ્ઠી મૂકી મને સવારે પાંચ વાગે જગાડજે. સવારે તેની આંખ ઉઘડી ને જોયું તોહ ૯ વાગ્યા હતા. પત્ની ને ખખડાવી નાખી કેમ મને કેમ ઉઠાડ્યો નઈ ? પત્ની એ ચિટ્ઠી પકડાવી એમાં લખ્યું હતું ઉઠો પાંચ વાગી ગયા છે.