Post navigation ← Previous Next → તું કોણ છે Posted on July 28, 2012 by siris સંતા ક્લાસ માં હસી રહ્યો હતો . એક છોકરા એ કહ્યું – “ચુપ બેસ!” સંતા એ કહ્યું – “કા ? તું કોણ છે ?” છોકરો બોલ્યો – હું monitar છુ સંતા એ કહ્યું – તું મોનીટર છો તો હું cpu છુ