એક વાર આપણા જુના મુખ્યમંત્રી જાપાન ના પ્રવાસે ગયા, જેમ અત્યારે મોદી ગયા છે.
પાછા આવતી વખતે જાપાન ના મંત્રી મંડળે મુખ્ય મંત્રી શ્રી ને ભેટ રૂપે ઘડિયાળ, વગાડવાનું ઓર્ગન, કેલ્ક્યુલેટર આપ્યા પણ તે જોઈ ને મુખ્ય મંત્રી શ્રી ગુસ્સે થઇ ગયા.
બોલો કેમ ?
.
.
.
.
.
.
.
.
..
.
.
.
.
કારણ કે તે બધી ગીફ્ટ પર “CASIO” લખ્યું હતું.
)))))))