Post navigation ← Previous Next → બે ભાદરવા Posted on July 25, 2012 by Siris & Amit પહેલો કુતરો : મન માં મન માં મલકાતો હતો. બીજો કુતરો : કેમ આટલો બધો મલકા છો? પહેલો કુતરો : કેલેન્ડર જોયું ? બીજો કુતરો : નહિ કેમ શું હતું ? પહેલો કુતરો : આ વખતે બબે ભાદરવા છે મજા આવી જશે.