Best Gujarati Status for Whatsapp, Love, Attitude, Funny in Gujarati language

Searching for the Best Gujarati Status in Gujarati Language. These are really amazing status in Gujarati and Gujarati status for Whatsapp and Facebook . Status is regarded as the most widely used as well as trending idea in recent times individuals search for or even individuals really love to read this significantly. Express your feelings to your Gujarati friends by using our Best Gujarati Status. Below you will get the awesome Gujarati status Attitude, Gujarati love status, message and many new status Gujarati.

gujarati status
gujarati status

Gujarati Status

સાચા નાગ ની “ફેણ “કરતા ખોટા માણસની “તરફેણ ” વધુ “ઝેરી” હોય છે..

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

પ્રેમ ની ઉમર થઈ અને દિલ ❤️ જ્યાં કળા કરી બન્યું મોર,🦃 બાપા એ હાથ માં લાકડી પકડાવી, ચારવા મોકલી દીધો ઢોર🐃..😝😂 -સાયબો રે ગોવાળિયો 😆😆😝😂😂

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

“સબંધ” અને “સંપતી”,
.
મુઠ્ઠી ભરો તો રેતી છે અને જો વાવતા રહો તો ખેતી છે.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

હળવાશથી કહેશો તો કોઈની જોડે કડવાશ નહિ થાય.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

આ અમદાવાદ છે….. અહીની સ્ત્રીઓ નું શોપિંગ પાણીપૂરી વિના અધૂરું છે..!! 😁😂

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

તમારા આંસુઓ ને ય કોઈ ખોટા વ્યક્તિ પાછળ વેડફશો નહી… Save water ☺

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

કોઇ જીવ ને ભલે ચણ ન નાખો પણ કોઈ ના જીવન મા અડચણ ન નાખો.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

દરેક સંબંધ માં એક પાનખર તો આવવું જ જોઈએ ખબર તો પડે કેટલું ટકી ગયું ને કેટલું છૂટી ગયું

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

ભરોસો એ સ્ટીકર જેવો છે,
એક વાર ઉખડી જાય પછી પહેલા જેવો નથી રહેતો

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

આજે 1 AC મુકાવતા પહેલા 2 વૃક્ષ જરૂર રોપવા,
નહિ તો ભવિષ્યમાં 70 ડીગ્રી માં AC પણ નકામું રહેશે.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

પ્રેમના પ્રેરણાબળે આજે લખવા મજબૂર કરી દીધો…!!!
આજે લખવા બેઠો #status ને #story લખી બેઠો…!!!

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

નિભાવી લઇશું એકબીજા ને,
તું હિંમત તો કર આજે નહી તો કાલે મનાવી લઇશું ખુદા ને.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

અક્કલ આવી હતી સલાહ આપવા,
પ્રેમે લાત મારીને ભગાડી દીધી.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

ઘાવ પણ એણે જ વધુ ઝીલવા પડે છે,
જેનું હૃદય ખાસ્સું પહોળું હોય છે.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

તારું અંધારું દે મને, હું તને દીવો આપું,
મારામાં આસ્થા તું સ્થાપ, ને હું તારામાં શ્રદ્ધા સ્થાપુ.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

કદાચ પ્રેમ પણ કોરા ચેક જેવો નિકળે,
તમે જેને ચાહો એ તમારા ન નિકળે.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

જવાની એ ઝરા માં જઈ @ ને જીંદગી ને સગો કીધો છે;
પ્યાસાને મનમોહિત કરી ને બેવફા એ દગો કીધો છે…!!!

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

પહેલી પસંદગી છો તો એ રીતે રહો..
બહુ અફસોસ થશે , જો અથવા મા આવશો..!!

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

પહેલી પસંદગી છો તો એ રીતે રહો..
બહુ અફસોસ થશે , જો અથવા મા આવશો..!!

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Gujarati Status for Love

*જ્યાં (તમે) નુ (તું) થાય ને*..
*ત્યાં (LIKE) નું (LOVE) થાય*..❤

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

જીંદગી નાની નથી…સાહેબ
લોકો જીવવાનું જ મોડું શરુ કરે છે.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

તેઓ પુછે લખો છો એ આવે ક્યાંથી ?
મે કીધુ હૈયે પડેલ તીરાડ માંથી ❜

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

સામે છેડે તું અને આ છેડે હું,
મિલન નો પુલ તુટી ગયો હવે કરીશુ શું!!!

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

હૃદય મૂકીને ચહેરાની દિવાની થઈ છે આ દુનિયા
હવે સમજાયું આ સેલ્ફી વાળા ફોન કેમ આટલા મોંઘા આવે છે.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

પ્રેમ આત્મા થી કરો શરીર નું શું,
એતો કાલે પરણી ને કોઈ બીજા જોડે પણ જતું રે..!

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

અમુક લોકો આયુર્વેદિક હોય છે…
ઈમરજેંસી માં ક્યારેય કામ ના આવે..

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

આંસુની કિંમત ન હોય વાલા,
પણ જે ખરા સમયે લૂછી જાય, તેની કિંમત જરુર હોય છે.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

આંસુની કિંમત ન હોય વાલા,
પણ જે ખરા સમયે લૂછી જાય, તેની કિંમત જરુર હોય છે.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

પ્રેમ એટલે કોસો દુર રહીને પણ,
એક પણ શબ્દ સાંભળ્યા વિના,
ચેહરાના હાવભાવ જોયા વિના,
સામેની વ્યક્તિના હૃદયની દરેક તરંગને જાણવું.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

ઘાવ પણ એણે જ વધુ ઝીલવા પડે છે,
જેનું હૃદય ખાસ્સું પહોળું હોય છે.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

ઘાવ પણ એણે જ વધુ ઝીલવા પડે છે,
જેનું હૃદય ખાસ્સું પહોળું હોય છે.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

બંને ભાગીદાર છે આ અપરાધના,
મેં જ્યારે નજર મિલાવી તમે સ્માઇલ તમે પણ આપી હતી.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

કીપ કાલ્મ and say એની મા ને !!

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

જ્યારે કોઈ નું બોલેલું દિલ માં વાગે ને સાહેબ ત્યારે સંબંધ સાચો,
બાકી બધું ખોટું.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

શબ્દોની ગતિ અને ધાર બહુ તેજ હોય છે માટે પ્રયોગથી પહેલા….. સાવધાન

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

કોઈ પણ હાલત માં પોતાની શક્તિ ઉપર અભિમાન ન કરવું જોઈએ, કારણ કે બહુ રૂપી આકાશ હર પળે હજારો રંગ બદલે છે.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

એટલી બધી માણસાઈ ના રાખો સાહેબ, આજકાલ માણસાઈ નો ફાયદો ઉઠાવવા વાળા ની સંખ્યા, JIO નો મફત માં ફાયદો લેવા વાળા કરતા વધી પણ ગઈ છે..😓😓😓

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Lagni no bhino vahevar moklu 6u,
Rango no aakho tahevar moklu 6u,
Sneh thi kheljo holi snehi jano sathe,
Colour sarikho aa prem moklu 6u.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Gujarati Attitude Status

MSG karo k na karo tamari marji,
Tame aa MSG vancho a j bas che..

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Prem kone karso?
Prem tene na karo je
duniya ma sauthi sundar hoy,
Pan
Prem tene karo je tamari jindgi ne
sauthi sundar banavi shakta hoy.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Kon kahe che pyar ek j var thay che,
Hu to tane jetli var jou chu etli var thay che

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

જયાં #વિશ્વાસ હોય ને..
ત્યાં #Promise ની જરુર જ ના પડે જનાબ..

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Maan kare chhe ke banduk upar “I Miss You” lakhine tara dil ma utari dau.
Tiyare tane khabar padhe jiyare koi “Miss” kare to ketri taklif thay chhe.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Bhagvan Dur Rakhe Tamne Badha Dukh Thi
Janmdin Mubarak Ho Dil Ni Gahraiyo Thi

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

प्रेम एटले मानी जा थी लई ने,
तेल पीवा जा सुधी नी सफर.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

हु तो संबंध नो पाको खिलाडी छू साहेब,
रमत माँ मारी ज़िन्दगी होय पण कोई नई ज़िन्दगी माँ मारी रमत ना होय.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

अक्कल आवी हती सलाह आपवा
प्रेमे लात मारीने भगाड़ी दीधी

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

रमत रमाडता माणस गमी जाय ने,
गमता मानस ज रमाडी जाय.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

तारा थी थोड़े दूर जवानी जरूर छे,
खबर तो पड़े तारा प्रेम नु कवरेज क्या सुधी छे.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

नफरत नु पोतनु तो कोई ज अस्तित्व नथी,
ऐ फ़क्त प्रेम नी गैरहाजरी नु परिणाम छे.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

साजा तू करे छे य तोय घवाय हु जाऊ छू,
काजल तू लगावे छे अने अंजाय हु जाऊ छू.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

तमे तमारा थी खोवाई जाओ त्यारे
तमने शोधवामा तमारी मदद करे ऐ मित्र.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Che Baraf Ni Ak Khubi Manas Ma Pan, Koi Ni Lagani Ni Hunf Male To Tarat Ogali Jay Chhe##

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Bhul no Bachav karva karta, Bhul Ni Kabulat Karavama Ocho _Samay Lage Chhe.!

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Badhi jo kalao ma jivan ni kala best Che_ Sari rite jivi jane te j sacho kalakar…!

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Darek manas @ Hava ma udi rahyo che,, to Jamin par Aatali badhi bhid kem Chhe..!

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Kon kahe che pyar ek j var thay che, Hu to tane jetli var jou chu etli var thay chhe

gujarati status
gujarati status

Nice Ideas for Sharing and bringing smile on your Gujarati friends. If your friend is in sad mood you can choose Gujarati jokes from our collection to make him smile. These Gujarati status are the famous popular status for Gujarat people.


Leave a Reply