Gujarati Status for Whatsapp

Check out latest and awesome Gujarati Status for Whatsapp. As we all know that laughter is the best medicine! Find collections of funny Gujarati jokes and crack a joke even though your quota of jokes is finished.Browse through our collection of Gujarati jokes for whatsapp and you can send this Whatsapp Gujarati Status to your friends, family or near and dear ones. Laughing together makes us feel closer and gives us something to share with friends and strangers. The best way to share something funny is to start   with a joke. so what’s waiting for, pick up the best from below and start sharing now….!

Best Gujarati Status for Whatsapp

Gujarati Status for Whatsapp

आखी ज़िन्दगी धार काढ्या करो तलवारनी,
अने छेवटे सोय थी काम पते. एम पण बने.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

खोटा प्रेम नो अनुभव ज,
साचा प्रेम नी किंमत समजावे छे.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

दिल नी दरेक वात होठ पर लावी जरुरी नथी होती,
कोइक वार कोई नी याद माँ मौन रेह्वु ऐ पण प्रेम ज केहवाय.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

आ जगत माँ ऐवा दोस्तों पण आवी जाय छे,
के जे वचन नथी आपता पण निभावी जाय छे.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

ना राज जोइए, ना ताज जोइए,
माणस ने माणस साथै शोभे एवो मिजाज जोइए.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

परीस्थिति आपणने साचवी ले ते आपणु नसीब, पण
परीस्थितिने आपणे साचवी लइऐ ते आपणी समजण.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

प्यार ओ हो जिसमे सच्चाई हो।
साथी की हर बात का एहसास हो।
उसकी हर अदा पर नाज हो।दूर रहकर भी पास होने का अहशास हो।।।।।

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

तुम्हारी नफरत पर भी लूटा दी जिंदगी हमने,
सोचो अगर तुम मोहब्बत करते तो हम क्या करते…

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

તારી યાદના દીવા રોજ દિલ માં પ્રકાશે છે, એક તો હમણા ગરમી વધારે છે, ને પાછી તુ ક્યા વધારે છે…

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

જ્યારે તમે શરમાઈ ને ઝુકાવો છો આંખો, વગર વરસાદે પલળી જાઉં છું આખે આખો..

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

તને જોઇને મારી આખો DSLR થઇ જાય, વહાલી તું એકલી દેખાય અને બાકી બધું બ્લર થઇ જાય.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

કોઈ વસ્તુ ખરાબ નથી હોતી, બસ સમય સમય ની વાત છે,
જો બાજુની સ્કુટી પર ખુબસુરત છોકરી હોય તો, ટ્રાફીક જામ પણ સારો લાગે છે.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

ના શોધ કારણ કોઈ પણ આપણી મિત્રતા ના,
મળી જશે એકાદ, તો મુંજવણ વધી જશે.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

તારાથી થોડી દુર જવાની જરૂર છે,
ખબર તો પડે તારા પ્રેમ નું કવેરેજ ક્યાં સુધી છે ?

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

પ્રેમ ની કોઈ ભાષા ના હોય.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

મે તને નફરત એટ્લા માટે કરી… જો ના કરી હોત તો મને તારી જોડે પ્રેમ થઇ જાત.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

અહીં જમીન તો શું માણસ પણ વેચાય છેઃ જરા ઠીક ભાવ લગાવ ઇમાન પણ વેચાય છેઃ

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

કોઈને આમ સમજાયો, કોઈને તેમ સમજાયો, અઢી અક્ષર હતા તોયે ન પૂરો પ્રેમ સમજાયો

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

એક વાર પૈસા બનાવી લો… આખી દુનિયા તમને સજ્જન તરીકે સ્વીકારી લેવા તત્પર બેઠી જ છે.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

થઇ જશે માર્ગ ખુલ્લો, જરૂર આપનો.. ..થોડું બીજાને માટે ખસી તો જુઓ !

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

!! મન માં રાખી ને જીવશો તો, મન ભરી ને જીવી નહિ શકો !!

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

બીજું તો કઈ નથી જોઈતું જિંદગી તારી પાસે થી….બસ ફક્ત એ વ્યક્તિ મને આપી દે જે મને તારાથી પણ પ્રિય છે.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

જવાની એ ઝરા માં જઈ @ ને જીંદગી ને સગો કીધો છે; પ્યાસાને મનમોહિત કરી ને બેવફા એ દગો કીધો છે…!!!

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

ना पुछशो के केटलो प्रेम छे मने तेनाथी, वरसादना टीपा पण जो आदि जाय तेने तो आग लगी जाय छे.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

तारु अंधारु दे मने, हु ते दिवो आपु, मारामाँ आश्था तू स्थाप, ने हु तारामाँ श्रद्धा स्थापु.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

લાગણીઓ જ થકવી જાય છે સાહેબ
બાકી… માણસ તો બહુ મજબુત હોય છે

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

હુ છુ તારા સપના માં, હુ છુ તારા વિચારો માં,
ઓ મારી આંખો માં વસનારી મારી પ્રીત, હુજ છુ તારા આત્મા માં.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

આખી જિંદગી ધાર કાઢ્યા કરો તલવાર ની,
અને છેવટે હોય થી કામ થાય જાય એવું પણ બને…!

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

જીતવાની સાચી મજા ત્યારે આવે જયારે,
બધા તમારી હાર ની રાહ જોઈ બેઠા હોય…!

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

નિભાવી લેશું એક બીજા ને,
તુ હિંમત તો કર માનવી લેશું ખુદા ને…!

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

ભુલી જવાય નહીં એને સુખોના ખ્યાલમાં,
એટલે આંસુઓ સાચવી રાખ્યા છે રૂમાલમાં !

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

બળબળતી આ ગરમી માં સુકાતી તારી યાદો ને.
એક વાર આવી પ્રેમ ના વરસાદ થી ભીંજવી દે.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

કંઈક તો છેલ્લે અધુરૂં રહી જાય છે,
જીંદગી સિવાય અહીં કયાં બધું પુરું થાય છે.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

નિકળીને પુષ્પથી મારે અત્તર થવુ નથી,
માણસ થવાય તોય ઘણુ, ઇશ્વર થવુ નથી.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

મંજીલૅ પહૉચતાં ઍટલું સમજાય ઞયું,
જૅ બચાવવાનું હતુ ઍ જ ખરચાઇ ઞયું.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

સ્મશાનની રાખ લઇને હથેળીમાં
ઊપર નીચે તપાસી જોઇ બહુ,
ન મળ્યો એ જવાબ,
ક્યા છે એ રુઆબ જે જીવનભર કર્યા કર્યો.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

रमत रमाडता माणस गमी जाय ने,
गमता मानस ज रमाडी जाय.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

तारा थी थोड़े दूर जवानी जरूर छे,
खबर तो पड़े तारा प्रेम नु कवरेज क्या सुधी छे.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

छबी जेवि होय तेवी समावी ले ते फ्रेम,
व्यक्ति जेवी होय तेवी संभाणी ले ते प्रेम.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

साजा तू करे छे य तोय घवाय हु जाऊ छू,
काजल तू लगावे छे अने अंजाय हु जाऊ छू.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

कलतर तो क्यारेय नथी थई कोई ना घा नी,
बस ऐमनी खुशी माटे थोडु रडी लउ छू क्यारेक.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

तमे तमारा थी खोवाई जाओ त्यारे
तमने शोधवामा तमारी मदद करे ऐ मित्र.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

જ્ઞાતિ જન્મથી મળે છે,પણ સંસ્કાર તો ધર્મ થી જ મળે છે.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

બંને ભાગીદાર છે આ અપરાધના, મેં જ્યારે નજર મિલાવી તમે સ્માઇલ તમે પણ આપી હતી.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

ઘણું બધું કેહવું હતું તમને પણ,ક્યારેક તમે ન મળ્યા ને ક્યારેક શબ્દો.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Hu 6u tara swapna ma,
hu 6u tara vicharo ma,
o mari aakho ma basnari mari prit,
hu j 6u tara atma ma. love u jan.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Phool choon pan kanta ne pyar karu chu…,
zindagii che pan maut no swikar karu chu..,
Aree! jivan ma ek bhool hoon var-m-var karu chu..,
manvi choon ne manvi ne pyar karu chu.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Sneh No sagar ankho Mathi 6alkay 6e,
Haiyu het Na harakhThi harkhay 6e,
Jane shu vaat 6e premMa evi ke,
DilMa hoy dard to pan hoth khusi Thi malkay 6e..

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Vyakti ni Hayati ma tena Dosh dekhay che, ane Viday bad tena Gun dekhay che

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Jyare Kai Na Hoy Tyare Tamaru Menejment Ane Jyarre Badhu j Hoy Tyare Tamaru Vartan Tamari Safalata No Aayno Chhe..

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Jivan ma sukhi thava mate Hamesha 2 Shakti ni jarur pade che.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Je potani jat upar hasi sake che, Tene koi radavi saktu nathi

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Je Vyakti Jatu Karvani Bhavna Rakhe Che Tenu Koi Divas Kai Jatu Nathi,
Ne Je Vyakti Kyarey Jatu Na Kare Tenu Kyarey Kai Bachtu Nathi

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Darek manas Hava ma udi rahyo che to Jamin par Aatali badhi bhid kem Chhe..?

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Chhe Baraf Ni Ak Khubi Manas Ma Pan…!
Koi Ni Lagani Ni Hunf Male To Tarat Ogali Jay Chhe!

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Bija Koi Pan Sadgun Karta Bijani Vat Shanti Thi Sambhlvano Sadgun Bahu O6a Manso Ma Hoy Che

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Bhul no Bachav karva karta, Bhul Ni Kabulat Karavama Ocho, Samay Lage Chhe!

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Bagdela Case ne Je sudhare te Vakil kahevay, pan Case ne bagadva j na de te Vadil kahevay.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Kon kahe che prem 1 j var thay che,
Hu to tane jetli var jou chu etli var thay che…

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Bhul no Bachav karva karta
Bhul Ni Kabulat Karavama Ochho Samay Lage Chhe.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Vyakti ma Sundarta ni Khot Sara Swabhav thi puri sakay che, parantu
Sara Swabhav ni khot kadi Sundarta thi nathi purati

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Pet ma gayelu Zer 1 ne mare che,
jyare Kan ma gayelu Zer ghana ne mare che

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Bija Koi Pan Sadgun Karta
Bijani Vat Shanti Thi Sambhlvano Sadgun
Bahu O6a Manso Ma Hoy Che

A joke is a funny statement or story. A good joke, quite simply, makes people laugh! In this section you can read lots of really funny jokes and status in Gujarati language. Do they make you laugh as well as suits as per your mood? Be in touch to get more awesome Gujarati Status.


Leave a Reply