Funny Jokes in Gujarati

Check our collection of best funny jokes in Gujarati. We have provide latest and awesome Gujarati funny jokes for Whatsapp and Facebook in Gujarati Language also. These short funny Gujarati jokes are really very funny to read and you we definitely love to share it with your friend and make laugh out louder (LoL).

Send very funny jokes in Gujarati for whatsapp, Gujarati funny images facebook and much more here. So what are you waiting for share funny jokes in your local language.

Funny Jokes in Gujarati
Funny Jokes in Gujarati

Best Funny Jokes in Gujarati

Fida chhu eni chal par,
ena bolva na taal par,
bhale pade mara gal par,
pan kahee dau chhoo akha gam ne,
NAZAR na nakho mara maal par.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

काठीयावाडी English :
बापु – “If you come horizontal in my matter, I will bring out your powder”.
जीगो – “एटले शुं, बापु?”
बापु – “एटले एम जीगा के ‘मारी बाबतमां आडो आव्यो तो तारा भूक्का काढी नाखीश’
?????

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

कार मे वरना
प्यार मे मरना
कीसीके बाप से ना डरना
दारु मे रम
और surat मे हम
आवु कहेवा वाणा आजे केटलाइ GIDC na कारखाना मा कामे लागी गया छे

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

MSG karo k na karo tamari marji,
Tame aa MSG vancho a j bas che..

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Prem kone karso?
Prem tene na karo je
duniya ma sauthi sundar hoy,
Pan
Prem tene karo je tamari jindgi ne
sauthi sundar banavi shakta hoy.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Patel is a Gujju-bhai.
Patel was bragging to his boss one day,’ You know,
I know everyone there is to know.
Just name someone, anyone, and I know them.’

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Tired of his boasting, his boss called his bluff, ‘OK, Patel how about Tom Cruise?’
‘Sure, yes, Tom and I are old friends, and I can prove it.’
So Patel and his boss fly out to Hollywood and knock on Tom Cruise’s door,
and sure enough, Tom Cruise shouts, ‘Patel! Great to see you.
You and your friend come right in and join me for lunch!’
Although impressed, Patel’s boss is still skeptical.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

After they leave Cruise’s house,
he tells Patel that he thinks Patel’s knowing Cruise was just lucky.
‘No, no, just name anyone else,’ Patel says.
‘President Bush,’ his boss quickly retorts.
‘Yes,’ Patel says, ‘I know him, let’s fly out to Washington.’
And off they go. At the White House,
Bush spots Patel on the tour and motions him and his boss over, saying,
‘Patel , what a surprise, I was just on my way to a meeting,
but you and your friend come on in and let’s have a cup of coffee first and catch up.’

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

One Gujarati = a share-broker in a Bombay train.
Two Gujaratis = rummy game in a Bombay train.
Three Gujjus = Bombay’s noisiest restaurant.
Four Gujjus = stock market scam.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

mandir ma devo ne 6 parichay maaro,
masjid ma mne khuda odkhe 6.
nathi 6aanu vyaktitva koi thi y maaru,
tamara prataape mne badha odkhe 6

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

हाल तो पूछ लू तेरा पर डरता हूँ आवाज़ से तेरी.. ज़ब ज़ब सुनी है कमबख्त मोहब्बत ही हुई है !

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Jawani ave to msti lage che, Paranya pachi te sasti lage che, 1-2 teniya aave to vasti lage che, Pachi love letter pan pasti lage che.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Wife (On phone, in a romantic mood): “Bahu divas thi tamari ichchha hati ne,
to chalo aaje raat na hoon puri karish!”
Husband: “Thik chhe! To hoon pan aavta aavta shreekhand leto aavish!”

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

आखी ज़िन्दगी धार काढ्या करो तलवारनी,
अने छेवटे सोय थी काम पते. एम पण बने.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

तारो हाथ होय तो कई और वात थाय,
पोतना हाथो थी तो फ़क्त आपघात थाय.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

शु नसीब हसे ऐ चा ना प्याला ना,
जे रोज सवार थता ज, ऐना होठ ने चूमे छे.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

दिल नी दरेक वात होठ पर लावी जरुरी नथी होती,
कोइक वार कोई नी याद माँ मौन रेह्वु ऐ पण प्रेम ज केहवाय.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

निभावी लईशु एकबीजा ने,
तू हिंमत तो कर, आजे नहीं तो काले मनावी लईशु खुदा ने

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

कदाच प्रेम पण कोरा चेक जेवो निकले
तमे जेने चाहो ऐ तमारा न निकले.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

ना राज जोइए, ना ताज जोइए,
माणस ने माणस साथै शोभे एवो मिजाज जोइए.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

मौन रहो अने पोतनी सुरक्षा करो,
मौन कड़ी तमारो विश्वासघात नहीं करे.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Short Funny jokes in Gujarati Language/Font

જીવનભરની વધુપડતી કમાણીની આ જ છે યાત્રા,
ટેબલ પર ચાંદીની થાળી, અને ભોજન માં ડાયેટ ખાખરા.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

એક દિવસ મારી ભૂરી ગીત ગાતી તી આતા ક્યાં ખંડાલા… થોડી વાર પછી મે ગાવા નુ ચાલુ કર્યું, આતી ક્યા ધોરાજી… તો મને કે આ ગીત આમ નથી… મે કીધું ગાંડી આપડું બજેટ ધોરાજી સુધી નુ જ છે… . . હજી દાંત કાઢે છે…. (•_•) (•_•)

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

પ્રેમ ના ‘હીસાબો’ ને શું કરવા સાહેબ ?
જ્યારે પ્રેમ જ ‘બે-હીસાબ’ કર્યો હોય…!!!

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

પ્રેમ ના ‘હીસાબો’ ને શું કરવા સાહેબ ?
જ્યારે પ્રેમ જ ‘બે-હીસાબ’ કર્યો હોય…!!!

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

મારી માતૃભાષા ની મીઠાશ તો જુઓ,
ખારા નમક ને પણ મીઠુ કહીએ છીએ..

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

નિષ્ફળતા મળે તો હિમંત રાખવી,
સફળતા મળે તો વિનમ્રતા રાખવી.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

પાનખરમાં વસંત થવું મને ગમે છે,
યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે,
આંખ ભીની તો કાયમ રહે છે,
તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

મોકલું છું મીઠીયાદ ક્યાંક સાચવી રાખજો,
મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો,
તડકામાં છાયો ના લાવી શકે તો કંઈ નહિ,
ખુલા પગે તમારી સાથે ચાલશે એ જ યાદ રાખજો.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

દરેક ઘર નું સરનામું તો હોય પણ,
ગમતા સરનામે ઘર બની જાય,એ જીવન છે!!

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

બ્લોક કરીદે મને,
નઇતર પ્રેમ થઇ જશે તને.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

પ્રેમ હમેંશા સ્વભાવ ને અનુભવી ને થાય છે,
ચહેરો જોઈ ને તો ફક્ત પસંદગી થાય છે.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે,
એમ એમ વધારે ગમતી જાય છે.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

શોધવાથી એ લોકો મળે જે ખોવાય ગયા હોય,
એ લોકો ના મળે જે બદલાય ગયા હોય.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

હું ક્યાં તને કહું છુ કે તુ મને પ્રેમ કર,
બસ એક મારી તકલીફને તો મહેસુસ કર.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

જ્યારે ઇશ્વર ની તમારા પર કૃપા વરસતી હોય,
ત્યારે,કોઈ નુ ધ્યાન રાખજો.
કોઈ ને ધ્યાનમાં ના રાખતા.!

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

ટીચર – તારા અંગ્રેજી કાચું છે તેથી મેં તને આ પાઠ 10 વાર લખવાનો કહ્યો હતો ટીચર- તું પાંચ વાર લખી આવ્યો કેમ ?? પપ્પુ- મારો ગણિત પણ કાચું છે સર !!! હસો અને હસાવો હ્સે એનું બૈરું બસે

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

ટીચર – તારા અંગ્રેજી કાચું છે તેથી મેં તને આ પાઠ 10 વાર લખવાનો કહ્યો હતો ટીચર- તું પાંચ વાર લખી આવ્યો કેમ ?? પપ્પુ- મારો ગણિત પણ કાચું છે સર !!! હસો અને હસાવો હ્સે એનું બૈરું બસે

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

સમાજવિદ્યાના સાહેબે પૂછ્યું : ‘આયાત અને નિકાસનું એક એક ઉદાહરણ આપો.’
નટુ બોલ્યો : ‘સોનિયા અને સાનિયા!’

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

મગન એના મિત્રનો નંબર મોબાઈલમાં સેવ કરતો હતો. બાપુ જોતાં હતાં.
બાપુ: “અલ્યા, શું કરે છે?”
મગન: “સેવ કરું છું!”
બાપુ: “અઢીસો ગ્રામ મારી પણ કરજે ભેગાભેગી!”

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

શિક્ષક: “Fox નું બહુવચન શું થાય?”
વિદ્યાર્થી: “Winter”
શિક્ષક: “ડોબા, Fox એટલે શિયાળ.”
વિદ્યાર્થી: “ડોબી, Winter એટલે શિયાળો!”

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

રજનીકાંત: “ફેસબુકમાં મારે ૧,૦૦,૦૦,૦૦૦થી પણ વધારે મિત્રો છે!”
નરેશ કનોડિયા: “હવે વાયડીનો થા મા, એટલા તો મારે ઓર્કુટમાં છે!”

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

પહેલીવાર અડકેલા તારા ગાલ મારા હોઠ ને,
આવડી વ્યાખ્યા મુલાયમતાની આ ઠોઠ ને.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

” આ લાગણી નાં બંધન પણ કેવાં અનોખાં ,
તમને મળ્યા વિનાં પણ હું ઓળખું છું તમને.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

જે દાદર તમને નીચે લાવે છે
તેજ દાદર તમને ઉપર લઈ જાય છે
તમે કઈ દિશા પકડો છો તે મહત્વ નું છે.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Hope you like our Funny Jokes for Gujarati Lovers, We are regularly updating new collection of Gujarati Jokes for you to enjoy and have tension free life.


Leave a Reply