Attitude Status in Gujarati

Attitude Status in Gujarati

Hello, are you looking for Attitude Status in Gujarati Language, then here is the collection of Best Gujarati Attitude Status for Whatsapp, Facebook and other social media profiles. Here we come up with the latest Gujarati Attitude Status, . Also, in this collection we have included Gujarati Attitude Status for Girls, Boys and Friends. So get enjoy the collection of Attitude Status in Gujarati Font.

Attitude Status in Gujarati for Girl and Boy

નિભાવી લઇશું એકબીજા ને,
તું હિંમત તો કર આજે નહી તો કાલે મનાવી લઇશું ખુદા ને.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

અક્કલ આવી હતી સલાહ આપવા,
પ્રેમે લાત મારીને ભગાડી દીધી.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

ઘાવ પણ એણે જ વધુ ઝીલવા પડે છે,
જેનું હૃદય ખાસ્સું પહોળું હોય છે.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

તારું અંધારું દે મને, હું તને દીવો આપું,
મારામાં આસ્થા તું સ્થાપ, ને હું તારામાં શ્રદ્ધા સ્થાપુ.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

કદાચ પ્રેમ પણ કોરા ચેક જેવો નિકળે,
તમે જેને ચાહો એ તમારા ન નિકળે.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

દિલ ની દરેક વાત હોઠ પર લાવી જરુરી નથી હોતી.
કોઇક વાર કોઇ ની યાદ મા મૌન રેહવુ એ પણ પ્રેમ જ કેહવાય.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

નિભાવી લઇશું એકબીજા ને,
તું હિંમત તો કર આજે નહી તો કાલે મનાવી લઇશું ખુદા ને

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

કદાચ પ્રેમ પણ કોરા ચેક જેવો નિકળે,
તમે જેને ચાહો એ તમારા ન નિકળે.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

જિંદગી માં કંઈ ના કરી શક્યા નો “રંજ” છે,
છેલ્લી ચાલે ખબર પડી કે જિંદગી “શતરંજ” છે.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

માંડ રૂઝાયા હતા કોઈની યાદના મીઠા ઝખમ ત્યાં,
તમે ભૂતકાળ ઊથલાવી અને ભારે કરી.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

તમે પેહલી નઝર ના પ્રેમ માં માનો છે કે પછી
હું સામેથી બીજી વાર પસાર થાઉં ?

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

સમય જ્યારે નાચ નચાવે છે ત્યારે
દરેક સબંધી કોરીઓગ્રાફર બની જાય છે.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

અનામત નાબૂદ કરતા કરતા ક્યાંક
Internet નાબૂદ ના થઇ જાય ભાઈ.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

ભૂખ તો સંબંધોને પણ લાગે છે બસ,
લાગણીઓ સ્વાદિષ્ટ હોવી જોઈએ.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

દિલ ની દરેક વાત હોઠ પર લાવી જરુરી નથી હોતી.
કોઇક વાર કોઇ ની યાદ મા મૌન રેહવુ એ પણ પ્રેમ જ કેહવાય.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

શંકા ના સ્ક્રેચ તો પડી જ જાય છે…

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

એ હાલો રમવા ૧૦ નો ડબ્બો ને ૨૦ નું બંધ..

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

એટલે કરતો નથી એની દવા ઘાવ દિલમાં તેં કરેલા હોય છે

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

જો વધુ પડતા મૃદુ સ્વભાવ વાળા થશો તો તમારા આશ્રિતો પણ તમને અપમાનિત કરશે..(ચાણક્ય)

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સતતને સવારે આંખમાંથી શું વહ્યું ? કોને ખબર ”

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

મને રેતી થી શું લેવા દેવા…,તૂ ન હોય એ હર જગ્યા રણ ( – રમેશ પારેખ )

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

સંબંધ પર હંમેશા વિશ્વાસ નુ સ્ક્રિન ગાર્ડ લગાડેલુ રાખુ છુ.. તો પણ ન જાણે કેમ..

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

गाँधीजी ने बापु बनता 100 वषॅ लाग्या.
अने आपडे तो जन्म थी ज बापु.🔫.
जय राजपूताना

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

अक्कल आवी हती सलाह आपवा
प्रेमे लात मारीने भगाड़ी दीधी

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

ज्यारे जीवनमा थाय बधु रमण भमण त्यारे
ऐकवार जई आवो दीव दमण.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

थाकी ने बेठो छु, हारी ने नहीं,
फ़क्त बाजी गई छे, ज़िन्दगी नहीं.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

वजन नो अनुभव न करावे
तेनु नाम स्वजन.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

सारा हशो तो ज दुश्मनो बनशे,
बाकी तो ख़राब नी सामे जुवे ज कोण छे.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Ae Gandi Ne Kya Khabar Ke Ae Je Gali Ni Rajkumari Chhe,
Ae Saher Ma Maro Darbargadh Aavelo Chhe.”

Aaje P
*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*
an Tamaari Aangadi Pakdi, Hoon Chaalva Maangu Chu…

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Aansu padya aankho maathi, tamne shi kadar?
tame todyu che dil maaru, eni shi khabar?

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Hu ichu chu chataa evi nirasha thai nathi shakti;
Milan taaru asanbhav che, e shraddha thai nathi shakti.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

mahobbat ane jagat vachhe nu sthal vicharu chu;
mara ane tara vachhe nu antar vicharu chu.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

kadi chinta kari lau chu, kadi chintan kari lau chu,
Jivanma em jivan nu hu sanshodhan kari lau chu;
mathu chu hu mathi ne bas hraday ma kathan kari lau chu,
visarjan thay jya prem nu, tya fari sarjan kari lau chu.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Ful cho pan kata no shangaar karu cho,
Jindagi che pan mot no swikar karu chu;
are! Jivan ma hu ek bhul vaaramvaar karu chu,
Maanvi chu ne maanvi ne pyaar karu chu.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Ek Bhule gayo Bhutkal, Haji Vartamaan Baaki che;
Aato pawan ni laher hati, haji Tufaan baki che.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Pidhu e haath nu paani, Ne Haath Mangu chu;
Bhale thaay Barbadi, Toy Jivanbhar no saath maango chu.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Kalam Hath Ma Lidhi Tya Ek Aansu Aavyu Aagal
Zalzaliya Ni Zaankhap Vachche Lakhie Kya Thi Kaagal..

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Prem Aapvo Ae Faraj Che..
Prem Pamvo Ae Kala Che..
Tame Jene Prem Karo Cho Teni Saathe Hovu Ae Naseeb Che..
Pan Tamne Je Prem Kare Che Teni Saathe Hovu Ae Zindagi Che.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Tara Mukhda Thee Maari Raat Ujyaari Thay Chhe
Chaand Pan Tare Saame Joyee Ne Sharmaaye Chhe
Tu Jyare Malkhaye Chhe Tou Mari Jaan Jaaye Chhe
Tu Nathi Janti Baku,Tu Mane Ketli Tadfaaye Chhe

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Zindagi Malvi Ae Naseeb Ni Vaat Che
Maut Malvu Ae Samay Ni Vaat Che
Pan Maut Pachi Pan Koi Na Dil Ma Jivta Rehvu
Ae Zindagi Ma Karela Karm Ni Vaat Che..

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Je potani jat upar hasi sake che, Tene koi radavi saktu nathi

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Badhi j kalao ma jivan ni kala best Che,
Sari rite jivi jane te j sacho kalakar.

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Kon kahe che prem 1 j var thay che,
Hu to tane jetli var jou chu etli var thay che…

*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*–*

Vyakti ma Sundarta ni Khot Sara Swabhav thi puri sakay che,
parantu Sara Swabhav ni khot kadi Sundarta thi nathi purati

Hope you love these Attitude collection in Gujarati Language, get updated Gujarati Status related to love, life, here. stay tuned.


Leave a Reply