સપનામા જોયું મે સાજન નુ મુખડુ,
સપનામા જોયું મે સાજન નુ મુખડુ
જાગીને જોયુ તો ઓશીકુ અને ગોદડુ વાહ વાહ
સપનામા જોયું મે સાજન નુ મુખડુ,
સપનામા જોયું મે સાજન નુ મુખડુ
જાગીને જોયુ તો ઓશીકુ અને ગોદડુ વાહ વાહ
મનોજ: તુંમ રોજ બેંક કે આગે કયું સોતે હો?
સુરજ: ક્યોકી ઇધર સોને પે લોન મિલતા હૈ…
એક દહીવાળો બસ માં બેઠો હતો.સીટ પર લખ્યું હતું મહિલાઓ કે લિયે.
આગળ ના સ્ટોપ પરથી બે મહિલા બસ માં આવી અને બસ માં જગ્યા ન હતી એટલે તેમણે દહીં વાળા ને કહ્યું ખડે હો જાઓ.
દહીવાળો બોલ્યો કેમ?
મહિલાઓ બોલી ક્યોકી હમ મહિલાએ હે તો દહીવાળો ધીમેથી બોલ્યો આપ મહિલાએ હે તો ક્યાં હુઆ હમ દહીં લાયે હે……………….
એક વાર એક પત્ની એ એના પતિ ને કહ્યું મને ડોકટરે એક મહિના માટે સારા હિલ સ્ટેસન પર જવા માટે કહ્યું છે, તો આપને ક્યાં જઈસુ ?
પતિ : કોઈ સારા ડોક્ટર પાસે???.!!!!!!!!!!!!!!!!!!
કનુઃ મારે ચાર દિકરા છે.
પહેલો એમબીએ છે
બીજો એમસીએ છે
ત્રીજો પીએચડી છે
ચોથો ચોર છે.
મનુઃ તો ચોરને ઘરમાંથી કાઢી કેમ નથી મૂકતો?
કનુઃ એ જ તો કમાય છે, બાકીના બેરોજગાર છે…
એક છોકરીને પાંચ કરોડ રૂપિયાની લોટરી લાગી હતી
કંપનીએ વિચાર્યું કે જો આ ઇનામ વિશે છોકરીને સીધુ કહીં દેશું તો કદાચ છોકરી ખુશીથી મરી જશે.
કંપનીએ આ કામ પપ્પુને સોંપ્યું કે છોકરીને આ ઇનામ વીશે એવી રીતે બતાવ કે જેથી છોકરી ખુશીથી ન મરે.
પપ્પુ છોકરી પાસે ગયો અને કહ્યું….
ઇમેજીન કરો કે તમને પાંચ કરોડની લોટરી લાગી છે તો તમે શું કરશો
છોકરી- હું તમારી સામે ડાન્સ કરીશ
તમને પ્રમે કરીશ
તમારી સાથે લગ્ન કરીશ
અને
અડધું ઇનામ તમને આપી દઇશ…
આ સંભળી પપ્પુ જ ખુશીનો માર્યો મરી ગયો….
શાહરુખ ખાન ગુજરાતી કુટુંબમા જન્મ્યો હોત તો એની ગુજરાતી ફિલ્મો ના નામ કેવા હોત
રાજુ બન ગયા જેન્ટલ મેન – રાજુડીયો સુધરી ગયો
કભી હા કભી ના – આનાકાની
ત્રણ કીડી હતી લાલ, કારી અને પીળી.
ત્રણેય માનવ શરીર નું નિરીક્ષણ કરવા ગઈ.
થોડા સમય પછી લાલ કીડી બોલી ચાલો જઈએ માનવ ને ખબર પડશે તો આપડું આવી બન્યું…
તો લાલ કીડી બોલી હું તો લાલ એટલે લોહી માંથી જઈશ તો કોઈને ખબર ને પડે
તો કારી બોલી, હું કારી એટલે વાળ માંથી જઈશ તો કોઈને ખબેર ને પડે
તો બંને પીળી ને પૂછ્યું બેન તું ક્યાં થી જઈશ તો પીળી શાંતિ થી બોલી………
સુબહ પેહલી ગાડી સે ઘર કો લોટ જાયેંગે.
છોકરી કોલેજ માં મોડી આવી એટલે સરે પૂછ્યું કે કેમ મોડી આવી ?
છોકરી કહે રસ્તામાં એક છોકરો મારો પીછો કરતો હતો.
પ્રોફેસર: એમાં તું કેવી રીતે મોડી થઇ ગઈ?
છોકરી: છોકરો બહુ ધીમું ચાલતો હતો એટલે.
બે ગપ્પીદાસ્સ વાતો કરતા હતા.
પહેલો ગપ્પીદાસ : મારા દાદા નું ઘર એટલું મોટું હતું કે એમાં વિશ્વ ના તમામ માણસો સમાઈ જાય.
બીજ્જો ગપ્પીદાસ: મારા દાદા જોડે એટલો લાંબો વાંસ હતો કે જયારે ઈચ્છે ત્યારે વાદળ હલાવીને વરસાદ પડી સકતા.
પહેલો ગપ્પીદાસ: તારા દાદા એ વાંસ ક્યાં રાખતા હતા?
બીજો ગપ્પીદાસ: તારા દાદા ના ઘર માં જ વળી. બીજે ક્યાં ?